Our Initiative

આપના પરિવાર ને રોગોથી દૂર રાખવા ઝેરી રસાયણથી મુક્ત ખેતી અનિવાર્ય છે. મોટા રોગો થવાના કારણો ખાધા-ખોરાકી માં મોટા પ્રમાણ રહેલું પેસ્ટીસાઈડસ છે. લોકોમાં જાગૃતિ આવી છે પણ પર્યાય રૂપે ખાધા ખોરાકી ની વસ્તુ ઓ જે ઓર્ગેનિક હોય એ આસાનીથી મળતી નથી જયારે મુન્દ્રા તાલુકાના ખેડૂતો ની એક ટીમ કચ્છ ના ખેડૂતો માટે મોડલ રૂપ બની રહેશે એવું કાર્ય હાથ ધર્યું છે.પશુ આધારિત અર્થ વ્યવસ્થા ગૌ વંશ થી આ દેશ ની સમૃદ્ધિ હતી એના એક ભાગ રૂપે એના છાણ અને ગૌમૂત્ર નો ઉપયોગ કરી આપણે ખોરાક ઉત્પન્ન કરતા.એજ રસ્તા પાર ચાલીને વર્ષોથી ખેતીની એવી પધ્ધતિ અપનાવી કે એક ટીપું પણ પેસ્ટિસાઇડ્સ ન નાખીને ફક્ત છાણ રૂપી ખાતર અને ગૌમૂત્ર થી ઝેર મુક્ત ખોરાક નું ઉત્પાદન કર્યું છે એવા ખેડૂતો એકસાથે મળીને Orgoearth Organics અને ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર -એન્કરવાલા અહિંસાધામ ના પેસ્ટિસાઇડ્સ ફ્રી એગ્રિકલચર ડિપાર્ટમેન્ટ સાથે રહી એક Organic Farmer's Haat નામનો એકદિવસીય વેચાણ કેન્દ્ર નું આયોજન કરેલ હતું.જ્યાં આપને ફળ-ફ્રૂટ ,દૂધ-દહીં -છાસ ,અનાજ ,તેલ-ઘી ,કઠોળ ,મસાલા જેવી વસ્તુઓ નો એકદિવસીય મેળાનું આયોજન કરેલું હતું

Highlights

  • Ahinsadham's unique initiative to improve farmers’ livelihood through zero budget natural farming (ZBNF) is the right solution to fight climate change.
  • Area like bhuj,bhachau,mandvi and mundra have traditionally been drought-prone
  • There is a plan to cover an estimated 6 million farmers by 2025-26
  • Besides reduced input cost, farmers practising Zero Budget Natural Farming gets higher yields

Contact Us
Name :
E-mail :
Subject
Message
O
u
r

P
r
i
d
e
S
u
p
p
o
r
t

U
s